ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 5 PM: વાંચો સાંજના 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @ 5 PM: વાંચો સાંજના 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
TOP NEWS @ 5 PM: વાંચો સાંજના 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

By

Published : Jan 3, 2021, 5:01 PM IST

  1. મોહન ભાગવતે અમદાવાદમાં આવેલા હેડગેવાર ભવન ખાતે સંઘ કાર્યકરિણીની બેઠક યોજી
  2. મુખ્યપ્રધાન રૂપાણીએ ઉના ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનું લોકાર્પણ કર્યું
  3. બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતા
  4. કોરોના વોરિયર્સને વિના મૂલ્યે રસી આપવામાં આવશે : DyCM નીતિન પટેલ
  5. અમદાવાદ: બ્રિટનથી આવેલા 4 લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેન મળતા SVP હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઇ
  6. જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનોનું આગમન, 2021 નું નવું વર્ષ પાર્ક માટે લાભદાયી
  7. જૂનાગઢ જિલ્લાની નદીઓને પ્રદૂષણ મુક્ત કરવા શરૂ થયું મહા અભિયાન
  8. પીએમ મોદી 4 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મેટ્રોલોજી પરિસંવાદમાં સંબોધન કરશે
  9. ડાંગમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મ્સ છવાયો
  10. DCGI એ ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનની રસીને મંજૂરી આપી

ABOUT THE AUTHOR

...view details