ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી 2019: 12 વાગ્યા સુધીમાં યુપીમાં 25 ટકા, બંગાળમાં 38 ટકા મતદાન - HARISH RAVAT

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019નું આજે પ્રથમ તબક્કા મતદાન છે. પ્રથમ તબક્કામાં 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની 91 લોકસભા બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. પ્રથમ તબક્કાની 91 સીટો પર કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે હાલ આ રાજ્યોમાં મતદાનની ટકાવારી જોવા માટે જોતા રહો દર કલાકની અપડેટ...

લોકસભા ચૂંટણી 2019

By

Published : Apr 11, 2019, 9:24 AM IST

Updated : Apr 11, 2019, 1:19 PM IST

  • 1 વાગ્યા સુધીમાં બિહાર 33.10 ટકા
  • 12 વાગ્યા સુધીમાં મતદાન
  • ઉત્તરાખંડમાં 23 ટકા મતદાન
  • બંગાળમાં 38 ટકા મતદાન
  • યુપીમાં 25 ટકા મતદાન
  • 9 વાગ્યા સુધીમાં મતદાન
  • ગાજિયાબાદમાં સવારે 9 કલાક સુધીમાં 12% મતદાન થયુ હતુ.
  • બિહારમાં સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલુ, 10 કલાક સુધીમા 13.46 % વોટ પડ્યા.
  • બસ્તરમાં વોટિંગ ચાલુ, 9 કલાક સુધીમાં 10.02% મતદાન થયું.
  • ઉત્તરાખંડની 5 લોકસભા બેઠક પર 13 % મતદાન થયું.
Last Updated : Apr 11, 2019, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details