મુંબઈ: દરિયામાં બોટ ડૂબી, 4ના રેસ્ક્યુ, 3 ગુમ થયા - મુંબઈ બોટ ડૂબી
મુંબઈના મલાડ વિસ્તારની નજીક દરિયામાં એક બોટ ડૂબી હોવાનું જાણવા મળ્યું છે.
દરિયામાં બોટ ડૂબી, 4નું રેસ્ક્યુ 3 ગુમ થયા
મુંબઈ: વર્તમાન સમયમાં મહારાષ્ટ્ર અને મુંબઈ કોરોનાના વધતા કેસને લઈને ચર્ચામાં છે. ત્યારે બીજી બાજુ મુંબઈના મલાડ વિસ્તારમાં મઢ જેટીની નજીક દરિયામાં એક બોટ ડૂબી છે. આ બોટમાં 7 લોકો હતા. આ 7 લોકોમાંથી 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પરંતુ હજુ પણ 3 લોકો ગાયબ છે.