આ બાબતે નોટિફિકેશનમાં મળનાર વોટ્સએપ મેસેજ લોક થયા પછી પણ તેને વાંચી શકાય છે. જેનો રિપ્લાય પણ લોક ખોલ્યા વગર આપી શકાય છે. જો તમારૂ વોટ્સએપ લોક થઇ ગયું છે, તો તેના પહેલા આઇફોન યુઝર્સની ફરિયાદ રહે છે. તેના માટે વોટ્સએપ લોકનું કોઇ ઓપ્શન હોય નહીં. કોઇ થર્ડ પાર્ટી એપ પણ હોઇ નહીં. એન્ડ્રોઇડમાં પણ લોકનું ફીચર નથી, પરંતુ એન્ડ્રોઇડ માટે ઘણી એપ છે. જે વોટ્સએપ લોક કરવાનું કામ કરે છે. કદાચ આ જ કારણ છે કે વોટ્સએપ તેને પહેલા આઇફોનના વપરાશકર્તાઓ માટે લઇ આવી છે.
- એપલ એપ સ્ટોર પર જઇને WhatsApp સર્ચ કરો, જો તમારા ફોનમાં જૂનું WhatsApp વર્જન હશે તો અહીં અપડેટ ઓપ્શન જોવા મળશે.
- કેટલાક લોકો IPHONEમાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ ડીટેલ્સ NONE કરીને રાખતા હોય છે. અપડેટ પર ક્લિક કરવાથી કેટલાક યુઝર્સના ITUNESનો પાસવર્ડ માગી શકે છે. અહીં જરૂરી જાણકારી ભરવી
- WhatsApp અપડેટ કરવું. ડેટા સ્પીડ સારી છે, તો કેટલીક સેકન્ડોમાં જ અપડેટ થઇ જશે.
- WhatsApp ઓપન કરી અને સેટિગ્સમાં જવું
- એકાઉન્ટ સેટિગ્સની અંદર તમને PRIVACY ઓપ્શશ જોવા મળશે.