તેલુગુ દેશમ પાર્ટી (TDP) નેતા મલ્લેલા અનંત પદ્મનાભ રાવનું બુધવારે અવસાન થયું હતું. તે 91 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા.
TDP નેતા મલ્લેલા અનંત પદ્મનાભ રાવનું નિધવ - TDP
કૃષ્ણા: તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના નેતા મલ્લેલા અનંત પદ્મનાભ રાવનું બુધવારના રોજ અવસાન થયું છે.
મલ્લેલા અનંત પદ્મનાભ રાવ
તેમના અવસાન પર TDP ચીફ અને ભૂતપૂર્વ CM એન ચંદ્રબાબુ નાયડુએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
પદ્મનાભા રાવ કૃષ્ણ જિલ્લાના ઇબ્રાહીમપટ્ટનમ ગામમાં સરપંચ તરીકે 48 વર્ષથી કાર્યરત હતા. રાવના પરિવારમા 6 દીકરી અને એક દીકરો છે.