TDPએ આંધ્રમાં 25 લોકસભા સીટો પર ઉમેદવારો જાહેર કર્યા - candidates list
અમરાવતી: તેલુગૂ દેશમ પાર્ટીએ મંગળવારે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આંધ્રપ્રદેશમાં 25 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.
file photos
તેદેપામાં સામેલ થવા માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાનો સહિત પાર્ટી અધ્યક્ષ અને મુખ્યપ્રધાન ચંદ્રબાબૂ નાયડૂ દ્વારા સોમવારે મોડી રાત્રે બેઠક બાદ આ યાદી જાહેર કરી હતી.