પ્રિયંકા ગાંધીને સંબોધિત કરતા પ્રહેલા ટ્વી્ટમાં વિદેશ પ્રધાને કહ્યું કે, પિંયંકાજી, આજે તમે અંહકારની વાત કરી, હું તમને યાદ આપવું કે, અહંકારની પરાકાષ્ઠા તો તે દિવસે થઈ હતી જે દિવસે રાહુલજીએ પોતાના PM ડોકટર મનનોહન સિંહનું અપમાન કરતા રાષ્ટ્રપતિ દ્વારા બહાપાડેલો અધ્યાદેશને ફાડીને ફેકી દીધો હતો. કોન કોને સંભાળી રહ્યો છે?
બીજા ટ્વી્ટમાં સુષ્મા સ્વરાજને મમતા બેનર્જીને જવાબ આપતા કહ્યું કે, મમતાજી, આજે તમે બધી હદો પાર કરી દીધી છે. તમે રાજ્યના મુખ્ય પ્રધાન છો અને મોદીજી દેશના વડાપ્રધાન છે. કાલે તમામે અમને સાથે વાત નથી કરવાની. બશીર બદ્રનો એક શેર યાદ આપવતા કહ્યું કે, દુશમની જમ કર કરો લેકિન યે ગુંઝાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાય તો શર્મિદા ન હોં.