ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજકારણનું આ પણ એક પાસું છે, સુષ્મા સ્વરાજે નીતિન ગડકરીને આશીર્વાદ આપ્યા - blessings

નવી દિલ્હી: વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીને જે રીતે આશીર્વાદ આપ્યા છે તેને લઈ ચારે બાજું સુષ્માના વખાણ થઈ રહ્યા છે. આ બંને નેતાઓ જ્યારે પાર્ટી મુખ્યાલયમાં મળ્યા ત્યારે જે રીતે ઝૂકીને પ્રણામ કર્યું તે જોવા જેવી ક્ષણ હતી.

ani twitter

By

Published : Mar 26, 2019, 1:02 PM IST

ચૂંટણી આવતા આપણને રાજકારણના અનેક ચહેરાઓ જોવા મળે છે, ત્યારે હાલમાં જ એક આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બે નેતાઓ એક બીજાને પ્રણામ કરી ઝૂક્યા હતા, ત્યારે સુષ્મા સ્વરાજે જે રીતે નીતિન ગડકરીને આશીર્વાદ આપતા પીઠ થપથપાવી હતી તે જોવા જેવી ક્ષણ હતી.


ABOUT THE AUTHOR

...view details