ફાંસીની 180 મીનીટ પહેલા નરાધમોના ધમપછાડા થયા નિષ્ફળ, તમામ દોષિતો ચડ્યા ફાંસીના માચડે - નિર્ભયાના દોષિતોને ફાંસી
નિર્ભયાના દોષિતોને ફાંસી 20 માર્ચના રોજ સવારે 5.30 વાગ્યે ફાંસી આપી દેવામાં આવી છે. આ સાથે જ દિલ્હીની નિર્ભયાને 7 વર્ષ બાદ ન્યાય મડ્યો હતો. ગતરાતથી શરૂ થયેલા નારાધમોના ધમપછાડામાં દિલ્હી હાઈકોર્ટે ચારેય દોષિતોની અરજી ફગાવી દિધી હતી. ગુરુવારે રાત્રે 10 સુર્યોદય પહેલા 4 દોષિતોને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

Supreme Court
વાગ્યે ગુનેગારોના વકીલ એ.પી.સિંઘે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. હાઇકોર્ટે અરજી ફગાવતા વકીલ એ.પી.સિંઘ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રિમમાં પણ દોષિતોને કોઈ જ મદદ ન મળી હતી અને તમામ દરવાજાઓ બંધ થઈ જતા આજે
Last Updated : Mar 20, 2020, 7:23 AM IST