ફિલ્મ અભિનેતા સન્ની દેઓલ ભાજપમાં જોડાયા - joine bjp
નવી દિલ્હી: લાંબા સમયથી રાહ જોવડાવ્યા બાદે આજે પ્રખ્યાત અભિનેતા સન્ની દેઓલ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. તેઓ ગુરુદાસપુરથી ચૂંટણી લડે તેવી શક્યાતા છે.
ani
આપને જણાવી દઈએ કે, સન્ની દેઓલના પિતા ધર્મેન્દ્ર પણ ભાજપમાંથી સાંસદ રહી ચૂક્યા છે. હેમા માલિની મથુરાથી ચૂંટણી લડી રહ્યા છે તેઓ ત્યાંથી જ વર્તમાનમાં સાંસદ છે.