શ્રીનગર: શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ શનિવારે ચાર મહિના પછી ફરી ખોલવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ ફક્ત લદ્દાખ વિસ્તારમાં જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય વધારવા માટે કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, આગામી ઓર્ડર સુધી કોઈ પણ જાહેર, ખાનગી અથવા તો પદયાત્રીઓની હિલચાલની મંજૂરી બંને બાજુથી આપવામાં આવશે નહીં.