રાયબરેલી લોકસભા સીટ માટે આજ રોજ સોનિયા ગાંધી નામાંકન કરશે
રાયબરેલીમાં સોનિયા ગાંધી અને અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી ભર્યું - nomination file
ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની આજ રોજ અમેઠી લોકસભા સીટ પરથી નામાંકાન પત્ર ભર્યું હતું. નામાંનકન પત્ર ભરવા જવાના અવસર પર ટોચના નેતાની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા કડક સુરક્ષાનું આયોજન કરવામા આવ્યું છે.
સોનિયા અને તેમના પરિવારના લોકો સવારે કોંગ્રેસના કેન્દ્રય કાર્યલયમાં હાવન કરી અને ત્યારબાદ તેઓ નામાંકન પત્ર ભરવા માટે કલેક્ટ્રેકથી અંદાજીત 700 મીટર સુધીના રસ્તા પર રોડ શો કરશે. જ્યારે રાયબરેલી લોકસભા બેઠક માટે મતદાન 6 મેના રોજ પાંચમા તબક્કામાં યોજાવાનું છે.
સંપ્રગના અધ્યક્ષ અને કોંગ્રસ નેતા સોનિયા ગાંધી આજ રોજ રાયબરેલી લોકસભા સીટ માટે નામાંકન પત્ર ભરશે. પક્ષના પ્રવક્તા એલ કે પી સિંહે બુધવારના રોજ કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા સાથે તેમના પરિવારના લોકો કલેક્ટ્રેક સુધી જશે અને જ્યાં તેઓ ફોર્મ ભરશે.