જયપુરઃ સવાઈ હોસ્પિટલમાં થયેલા પહેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના દર્દીનું આજે મોત થયું છે. 17 વર્ષીય વિશાલનું સવાઈ માનસિંહ હોસ્પિટલમાં 16 જાન્યુઆરીએ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું.
સવાઈ માનસિંહ હોસ્પિટલમાં પહેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દર્દીનું મોત
જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં થયેલા પહેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના દર્દીનું આજે મોત થયું છે. 17 વર્ષીય વિશાલનું સવાઈ માનસિંહ હોસ્પિટલમાં 16 જાન્યુઆરીએ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું.
jaypur
સરકારી ક્ષેત્રમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર સવાઈ માનસિંહ પહેલી હોસ્પિટલ હતી. પ્રશાસન તરફથી મળતી માહિતી અનુસાર, 16 જાન્યુઆરીએ વિશાલ નામના 17 વર્ષીય દર્દીનું સવાઈ માનસિંહ હોસ્પિટલમાં મોત થયું છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના એક મહિના બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં.
જો કે, બાદમાં તેને ફરી એકવાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન વિશાલનું મોત થયું છે.