નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની બેન્ચે મહિલાઓને લઇ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મહિલાઓને સ્થાયી કમિશનની મંજૂરી આપી દીધી છે. આ પહેલા કેસાં દિલ્હીની હાઇકોર્ટમાં ચાલી રહ્યો હતો. જેનો નિર્ણયમાં પણ મંજૂરી આપી હતી.
SCએ કેન્દ્રની અરજી ફગાવી, આર્મીમાં મહિલાઓના કમિશનની લીલીઝંડી
સુપ્રીમ કોર્ટે મહિલાઓને લઇને એક મહત્વનો નિ઼ર્ણય જાહેર કર્યો છે. જેમાં આજ રોજ કોર્ટે મહિલાઓને સ્થાયી કમિશન આપવાને લઇને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને ગ્રાહ્ય રાખીને આ નિર્ણય આપ્યો હતો.
SC એ કેન્દ્રની અરજી ફગાવી, આર્મીમાં મહિલાઓને કમીશનને લઇ લીલીઝંડી
ઉલ્લેખનીય છે કે, 2010માં હાઇકોર્ટે મહિલાઓને સેનામાં સ્થાયી કમિશનને આપવાની વાત કહી હતી. જેના વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું કે, ભારતીય સેનામાં યુનિટ પુરૂષોનું છે. આ તકે પુરૂષ સૈનિક કોઇપણ સંજોગોમાં મહિલા અધિકારીઓનો સ્વીકાર કરશે નહીં.
આ તકે મહિલાઓ અનેક ફેકલ્ટીમાં અરજી કરી નોકરી મેળવી શકે છે. જેમાં એન્જિનિયર, એજ્યુકેશન કોર્પ્સ, મિકેનિકલ ક્ષેત્રે નોકરી મેળવીના તક છે.