ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Happy Birthday Dada: ભારતીય ટીમના 'દાદા' 47 વર્ષના થયાં

ન્યૂઝ ડેસ્ક: દાદાનામથી ઓળખાતા ભારતીય ચીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો આજે 47મો જન્મદિવસ છે. 8 જુલાઈ 1972માં તેમનો જન્મ કોલકાતમાં થયો હતો. 20 વર્ષની વયમાં તેમણે ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું.

ફાઇલ ફોટો

By

Published : Jul 8, 2019, 1:36 PM IST

સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં જ ટીમ ઇન્ડિયાએ ભારતમાં જ નહીં પરતું વિદેશની ધરતી પર પણ મેચ જીતવાનું શરૂ કર્યું છે. ભારતે આજે જે ક્રિકેટ ક્ષેત્રમાં જગ્યા બનાવી તેનું શ્રેય ગાંગુલીને જાય છે.ભારતીય લોકોના લોકપ્રિય દાદા આજે 47 વર્ષના થયા છે. તેઓ પ્રિંસ ઓફ કોલકાતા, બંગાળ ટાઇગર તથા દાદાના નામે ઓળખે છે.

"47 વર્ષના થયા પ્રિંસ ઓફ કોલકાતા"

આપને જણાવી દઈએ કે ગાગુલીનો જન્મ 8 જુલાઇ 1972ના રોજ કોલકાતામાં થયો છે.

"47 વર્ષના થયા પ્રિંસ ઓફ કોલકાતા"

1992માં કર્યું હતું ડેબ્યૂ

ગાંગુલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ 11 જન્યુઆરીના રોજ 1992માં 19 વર્ષની વયે કર્યો હતો.તેમણે પ્રથમ મેચ વેસ્ટઇન્ડીઝ સામે રમ્યા હતા.જે બાદ તેઓ 4 વર્ષ બાદ ચીમમાં પરત ફર્યા હતા.સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ટીમે 20થી પણ વધારે ટેસ્ટ મેચ જીતી હતી.

ABOUT THE AUTHOR

...view details