અપોલો હોસ્પિટલ સમૂહની ડિરેક્ટર સંદીપ સોમાના સ્થાને ફિક્કીના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો છે. તેમની 2019-20 માટે અધ્યક્ષ તરીકે પસંદગી થઈ છે. જ્યારે હિન્દુસ્તાન યૂનીલીવર લિમિટેડના ચેરમેન અને ડિરેક્ટર સંજીવ મહેતાની ફિક્કીના નવા ઉપપ્રમુખ તરીકે પસંદગી થઈ છે.
સંગીતા રેડ્ડી બન્યા ફિક્કીના અધ્યક્ષ
નવી દિલ્હી : સંગીતા રેડ્ડી એસઆઈએલના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર સંદીપ સોમાના સ્થાને ફિક્કીના અધ્યક્ષ બન્યા છે. ફિક્કી પ્રકાશન અનુસાર વાલ્ટ ડિઝની કંપની એપીએસીના પ્રેસીડન્ટ અને સ્ટાર એન્ડ ડિઝની ઈન્ડિયા ચેરમૈન ઉદય શંકર હવે ફિક્કીના વરિષ્ઠ ઉપપ્રમુખ હશે.
etv bharat
હું ફિક્કી અને દેશ માટે આવનારા વર્ષ ખુબ સારું રહેવાની આશા કરુ છું. અમારી 92મી વાર્ષીક બેઠકમાં અમે ભારત માટે 5,000 અરબ ડોલરની અર્થવ્યવ્સથાનો લક્ષ્ય પ્રાપ્ત કરવાનું કાર્યયોજના તૈયારી કરી છે.
ગત સપ્તાહે પૂર્ણ થયેલી આમારી આ વાર્ષિક બેઠકમાં કેટલાંક મુદ્દા પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યા છે. સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ રહ્યો કે, કોઈ પ્રતિબદ્ધતાની સાથે આગળ વધી રહ્યા છે. દેશ કઈ રીતે 5 હજાર અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં આવે.