આ સંબધમાં નેવીએ એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, રાહુલ ચૌધરી INS તલવાર પર એક પ્રિતિબંધિત ક્ષેત્રમાં કામ કરી રહ્યો હતો, જે અંહિ પશ્ચિમિ નેવીના કમાનના અડ્ડા પર ઉભો હતો.
INS તલવાર પર સવાર સૈનિકનું મોત, તપાસ શરૂ
મુંબઈ: નેવીના INS તલવાર પર સવાર 21 વર્ષીય નૌસૈનિકને મૃત જાહેર કરી દેવામાં આવ્યો છે. નૌસૈનિક શનિવારે ગંભીર રીતે ઘાયલ મળ્યો હતો અને તેને નજીકના નેવીના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ફાઈલ ફોટો
ઉલ્લેખનીય છે કે, નેવીના સાથિયોએ શનિવારે ગંભીર રૂપથી ઘાયલની સાથે જમીન પર જોયો હતો. જો કે આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.