કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાનો ઇન્ટરવ્યૂ
કોરોના મહામારીથી ઉદભવતા અર્થતંત્રના સંકટ સહિત દેશના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ કોંગ્રેસ પાર્ટી અવાજ ઉઠાવતી રહી છે. જ્યારે આ મુદ્દાઓ પર ઇટીવી ભારતના સંપાદક બ્રજમોહનસિંહે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલા સાથે વાત કરી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા
હૈદરાબાદ : કોરોના મહામારીથી ઉદભવતા અર્થતંત્રના સંકટ સહિત દેશના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ કોંગ્રેસ પાર્ટી અવાજ ઉઠાવતી રહી છે. જ્યારે આ મુદ્દાઓ પર ઇટીવી ભારતના સંપાદક બ્રજમોહન સિંહે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલા સાથે વાત કરી હતી. જેમાં તેમણે મહત્વના મુદ્દાઓ સાથે ચર્ચા કરી હતી.