રજનીકાંતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, તેમની પાર્ટી ચૂંટણી લડી પ્રશંસકોને નિરાશ નહીં કરે.
રજનીકાંત તમિલનાડૂમાં આગામી વિધાનસભા ચૂંટણી લડશે
ચેન્નઈ: અભિનેતા-રાજનેતા રજનીકાંતે શુક્રવારે કહ્યું હતું કે, તેમની પાર્ટી તમિલનાડૂમાં આગામી વિધાનસભા ચૂંટણી ચોક્કસથી લડશે.
ians
તેમણે તમિલનાડૂ લોકસભામાં થયેલું 72 ટકા મતદાનને ઘણું સારું ગણાવ્યું હતું.
રજનીકાંતે અગાઉ પણ જાહેરાત કરી હતી કે, રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી તમામ 234 વિધાનસભા સીટો પર ચૂંટણી લડશે.