રાહુલ ગાંધીએ હ્યૂસ્ટનમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોએ હાઉડી મોદી કાર્યક્રમ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યુ. વડાપ્રધાનમોદીએ દેશની અર્થવ્યવસ્થા અંગે જણાવવું જોઈએ.
'હાઉડી મોદી' પર રાહુલનો કટાક્ષ, કહ્યુંઃ મોદીજી, અર્થવ્યવસ્થાની શું સ્થિતિ છે? - રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ હ્યૂસ્ટનમાં યોજાનાર 'હાઉડી મોદી'ની રેલીમાં વડાપ્રધાન ભાગ લેશે. રાહુલ ગાંધીએ તેનો ઉલ્લેખ કરતાં એક ટ્વીટ કરી કહ્યું કે વડાપ્રધાનને પ્રશ્ન પૂછ્યો કે 'મોદીજી, હાઉડી ઈકૉનોમી ડૂઈંગ.
rahul
બુધવારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યુ 'ભારતની અર્થવ્યવસ્થા અંગે એક સમાચાર પત્રમાં છપાયેલા સમાચારને ટાંકીને કહ્યું કે 'મોદીજી, હાઉડી ઈકોનોમી ડૂંઈગ (અર્થવ્યવસ્થાની શું સ્થિતિ છે)?' હાલ તો તે સારી નથી દેખાતી.