લખનઉ: દેશમાં કોરોના વાઈરસના વધતા જોખમને લઈને સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, રાજ્યમાં 30 જૂન સુધી કોઈ જાહેર કાર્યક્રમો કરવામાં નહીં આવે.
ઉત્તરપ્રદેશમાં 30 જૂન સુધી કોઈ જાહેર કાર્યક્રમ નહીં: CM યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, રાજ્યમાં 30 જૂન સુધી કોઈ જાહેર કાર્યક્રમો કરવામાં નહીં આવે.
ઉત્તર પ્રદેશ : 30 જૂન સુધી કોઈ જાહેર કાર્યક્રમ નહી
સીએમએ કહ્યું કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. તેમણે તમામ અધિકારીઓને કહ્યું કે રાજ્યમાં કોઈ જાહેર સભાની મંજૂરી ન આપવી જોઈએ.