આપને જણાવી દઈએ કે, આ અગાઉ રાઉરકેલમાં મુખ્યપ્રધાન નવીન પટનાયકના હેલીકોપ્ટરની પણ તપાસ થઈ હતી પણ પટનાયક અધિકારીઓને તપાસમાં પૂરો સહયોગ આપ્યો હતો.
PM મોદીના હેલીકોપ્ટરની તપાસ લેનારા અધિકારીને સસ્પેન્ડ કરાયા - chopper suspended
ભુવનેશ્વર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલીકોપ્ટરની તપાસ કરનારા અધિકારીને ચૂંટણી પંચે સસ્પેન્ડ કરી નાખ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો વડાપ્રધાન મોદી ઓડિશાના પ્રવાસે હતા તે દરમિયાન એક અધિકારીએ તેમના હેલીકોપ્ટરની તપાસ હાથ ધરી હતી.
file photo
હાલ દેશમાં બીજા તબક્કાનું મતદાન ચાલું છે, જેમાં ચૂંટણી પંચ સામે નિષ્પક્ષ અને પારદર્શી રીતે મતદાન કરાવું એક ચેલેન્જ સમાન સાબિત થઈ રહ્યું છે.