અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અલગ ન્યૂયૉર્કમાં બેઠક થશે. ટ્રમ્પ આ પહેલા વડાપ્રધાન મોદીના હાઉડી મોદી કાર્યક્રમમાં શામેલ થયા હતા.
PM મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વચ્ચે યોજાશે દ્વિપક્ષીય બેઠક
ન્યુયૉર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ અંતર્ગત આજે મંગળવારે તેઓ અમેરિકાના વડા સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.
modi
આગામી 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. તેમજ ઈમરાન ખાન પણ સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરે તેવી શક્યતાઓ છે.