ગુજરાત

gujarat

ETV Bharat / bharat

15 ફેબ્રુઆરીએ PM મોદી 'વંદે ભારત એક્સપ્રેસ'ને આપશે લીલીઝંડી

નવી દિલ્હી: PM મોદી ભારતની પહેલી એન્જિન વગરની 'વંદે માતરમ' ટ્રેનને 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી રવાના કરશે. જેની માહિતી રેલવે પ્રધાનના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આપી હતી.

સ્પોટ ફોટો

By

Published : Feb 7, 2019, 1:14 PM IST

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ ટ્રેન 18ને વંદે માતરમ એક્સપ્રેસ નામ આપ્યું હતું. જેને ચેન્નાઇની ઇંટીગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી છે. દિલ્હીના રાજધાની માર્ગથી પરીક્ષણ દરમિયાન 180 કિલોમીટર કલાકની સ્પીડથી વધુ સ્પીડ ધરાવનાર આ ટ્રેન બની ગઇ છે.

TRAIN

અધિકારીના જણાવ્યું અનુસાર, વડાપ્રધાન આ ટ્રેનને 15મી ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે રવાના કરશે. આપણા માટે ગૌરવની બાબત કહેવાય કારણ કે તે પ્રથમ સ્વદેશી ટ્રેન છે. 16 કોચવાળી આ ટ્રેન 30-વર્ષ જૂની શતાબ્દી એક્સપ્રેસના ઓપ્સનમાં લાવવામાં આવી છે. જે દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલશે.

ABOUT THE AUTHOR

...view details