નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સમાજ સુધારક ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની 154મી જન્મજયંતિ નિમિત્તે શિક્ષણ અને સામાજિક સશક્તિકરણમાં તેમના યોગદાનના વખાણ કર્યા હતા.
વડાપ્રધાને ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મ જયંતિ નિમિતે યાદ કર્યા - સમાજ સુધારક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોપાલ કૃષ્ણ ગોખલે જન્મજયંતિ નિમિત્તે સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક ગોપાલ કૃષ્ણ ગોખલેને યાદ કર્યા હતા
ગોપાલ કૃષ્ણ ગોખલે
મોદીએ ટ્વિટર પર લખ્યું કે, ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કરીએ છીએ. અપાર શાણપણથી ધન્ય એક નોંધપાત્ર વ્યક્તિત્વ શિક્ષણ અને સામાજિક સશક્તિકરણ માટે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળને અનુકરણીય નેતૃત્વ પણ પ્રદાન કર્યું છે.
Last Updated : May 9, 2020, 12:56 PM IST