EXCLUSIVE: વડાપ્રધાનના મોદીના પ્રસ્તાવકો સાથે ઈટીવી ભારત - lok sabha election
વારાણસી: વડાપ્રધાન મોદીએ આજે વારાણસીમાંથી નોમીનેશન ભર્યું છે. નામાંકન ભરતા પહેલા ભાજપે વડાપ્રધાન મોદીના પ્રસ્તાવકોના 4 નામ નક્કી કર્યા હતા. જેમાં એક કાશીમાં ધૂમ રાજા પરિવાર સાથે જોડાયેલા ચૌધરી છે, બીજા ભાજપના સિનિયર લીડર અને ઘણા જૂના કાર્યકર્તા સુભાષ ગુપ્તા સહિત સમાજસેવી અન્નપૂર્ણા શુક્લા અને પ્રો. રમાકાન્ત પટેલને રાખવામાં આવ્યા છે. ત્યારે આજે ઈટીવી ભારતે કાશીના ડોમ રાજા કહેવાતા જગદીશ ચૌધરી સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ એવું કરી બતાવ્યું છે જે ક્યારેય કોઈ નેતાએ કર્યું હતું.
file
વડાપ્રધાન મોદીના પ્રસ્તાવકો સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત