ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાન હજુ પણ આતંકીઓના મૃતદેહ શોધી રહ્યું છે, અહીં કોંગ્રેસ પૂરાવા માંગી રહ્યું છે: વડાપ્રધાન મોદી - bjp live

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી આજે ચૂંટણી પ્રચાર અંતર્ગત ઓડિશાના કોરાપુટમાં જનસભાને સંબોધી રહ્યા છે, અહીં જનતાને સંબોધન કરતા વડાપ્રધાને આહ્વાન કર્યું હતું કે, તમારો આ ચોકીદાર તમારી પાસે આશીર્વાદ લેવા આવ્યો છે.

વડાપ્રધાન મોદી

By

Published : Mar 29, 2019, 11:53 AM IST

Updated : Mar 29, 2019, 1:22 PM IST

વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆત જ ભારત માતા કી જયના નારા સાથે કરી હતી. ત્યાર બાદ મોદીએ જય જગન્નાથના નારા લગાવ્યા હતાં.

વધુમાં વડાપ્રધાને અહીં કહ્યું હતું કે, તમારો આ ચોકીદાર તમારી વચ્ચે આવ્યો છે. તેમણે અહીં કોરાપુટ તથા ઓડિસાના જવાનોને નમન કર્યું હતું. તમારો આ સેવક તમારી સેવા કરવામાં કોઈ કસર નહીં છોડે, આ પાંચ વર્ષમાં તમે જે કહ્યું તે રીતે મેં કરી બતાવ્યું છે, મને આશીર્વાદ આપો.

વડાપ્રધાન મોદીએ એર સ્ટ્રાઈક બાબતે કહ્યું હતું કે, પાકિસ્તાન હજુ પણ ત્યાં મૃતદેહશોધી રહ્યું છે જ્યારે અહીં વિપક્ષ પુરાવા માંગી રહ્યું છે.

વધું અપડેટ માટે જોતા રહો.....ETV BHARAT

Last Updated : Mar 29, 2019, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details