નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, મોદીએ કોરોના સામેની લડાઇમાં હાર સ્વીકારી લીધી છે. રાહુલે આરોપ લગાવ્યો કે, કોરોના સામે લડવાની સરકારની કોઈ યોજના નથી.
સરકાર પાસે કોવિડ-19ને હરાવવા માટે કોઈ યોજના નથી: રાહુલ ગાંધી
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોરોનાના જંગમાં મોદીએ હાર સ્વીકારી લીધી છે.
રાહુલ ગાંધી
દેશમાં વધી રહેલા કોરોનાના કેસમાં રાહુલે કહ્યું કે, દેશના અનેક ભાગોમાં કોરોના ફેલાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, કોરોનાના કેસને લઇને વડાપ્રધાને શરણાગતિ સ્વીકારી લીધી છે.