ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીએ દીદી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ જે સંપૂર્ણ ભ્રષ્ટ તેને મોદીથી કષ્ટ છે - KOLKATA

કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના જલપાઇગુડીનો પ્રવાસ કરશે. જ્યાં રાષ્ટ્રીય ધોરી માર્ગ -31 Dના ફલાકાતા-સલસલાબાડીને ચાર લેન કરવા પર આધારશિલા રાખવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલયમાં પ્રકાશિત થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગનો આ 41.7 કિલોમીટર લાંબો પશ્ચિમ બંગાળના જલપાઇગુડી જિલ્લામાં આવે છે. જેમાં ઓછામાં ઓછા 1938 કરોડ રૂપયા ખર્ચ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જલપાઇગુડીમાં હાઇકોર્ટેની નવી બેંચનું પણ ઉદ્ધાટન કરશે.

સ્પોર્ટ ફોટો

By

Published : Feb 8, 2019, 1:23 PM IST

Updated : Feb 8, 2019, 9:33 PM IST

આ પરિયોજના પુરી થવાની સાથે સાલસાબાડી અને અલીપુરદ્વારથી સિલીગુડી 50 કિલોમીટરથી ઓછું થઇ જશે, જ્યારે જલપાઇગુડીમાં ચુરાભંડારથી આવેલી માહિતી મુજબ મોદી આજે અહીં એક રેલીને પણ સંબોધન કરશે. આ રેલી રાજ્યમાં મોદીની ત્રીજી રેલી હશે, પરંતુ તેની રેલીના સ્થળમાં મંજૂરીને લઇને ભાજપા અને તૃળમૂલ કોંગ્રેસની વચ્ચે આરોપો લગાવવામાં આવતા હતા.

મમતા બેનર્જીને શારદા ચીટ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારથી CBIની રાજકીય પુછપરછના વિરોધમાં ધરણા પૂર્ણ કર્યાના ત્રણ દિવસ પહેલા પછી થઇ રહી છે. સુત્રોના જણાવ્યાં અનુસાર મોદી જિલ્લામાં આ મંચનો ઉપયોગ કરી બેનર્જીના આરોપોને જવાબ આપવા આપી શકે છે. આ તકે ચુંટણી પહેલા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉમંગ ભરવામાં આવશે. ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યાં અનુસાર,"પાર્ટીના કાર્યકર્તાઓને સંદેશો આપવા અને ઉમ્મીદ છે કે મોદી તૃણમૂલ કોંગ્રેસના અસંવૈધાનિક ધરણાનો યોગ્ય જવાબ આપશે.

મહત્વનું છે કે, ભાજપ છેલ્લી લોકસભાની ચૂંટણીઓમાં રાજ્યની 42 બેઠકોમાંથી માત્ર 2 બેઠકો જીતી હતી, પરંતુ અમિત શાહે આ વખતે અહીંથી 23 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. અહીં ભાજપની સત્તાધારી પક્ષ TMC સામે સીધી ટક્કર છે.

Last Updated : Feb 8, 2019, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details