ઇન્ડીયન ઓઇલની વેબસાઇટના જણાવ્યાં અનુસાર, બુધવારે દિલ્હી, કોલકતા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 71.18 રૂપયા, 73.25 રૂપયા, 76.79 રૂપયા અને 73.88 રૂપયા પ્રતિ લીટર ભાવ ચાલી રહ્યો છે.
પેટ્રોલ, ડીઝલના ભાવમાં સતત ધટાડાનો સિલસિલો ઠપ્પ - softens
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા 6 દિવસોથી સતત ધટાડો થતો હતો જે બુધવારે ઠપ્પ થઇ ગયો હતો. આ ઉપરાંત રાજધાની દિલ્હી સહીત દેશના અનેક મહાનગરોમાં તેલના ભાવમાં કોઇ બદલાવ આવ્યો નથી.
પેટ્રોલ, ડીઝલના ભાવમાં સતત ધટાડાનો સિલસિલો ઠપ્પ
આ ઉપરાંત આ ચાર મહાનગરોમાં ડીઝલના ભાવમાં પણ ક્રમશ: 65.86 રૂપયા 67.61 રૂપયા 69 રૂપયા અને 69.61 રૂપયા પ્રતિલીટર નક્કી કરાયા છે. દિલ્હીમાં પેટ્રોલની કીંમત 1.82 રૂપયા જ્યારે ડીઝલના ભાવ 80 પૈસા પ્રતિ લીટર ઓછા થયા છે.