શનિવારે ડીઝલની કિંમતમાં દિલ્હીમાં 15 પૈસા, કોલકત્તામાં 6 પૈસા જ્યારે ચેન્નઈમાં 12 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પ્રમાણે શનિવારે દિલ્હી, કોલકત્તા, મુંબઅ અને ચેન્નઈમાં પેટ્રોલની કિંમત ઘટીને ક્રમશ: 71.62 રૂપિયા, 73.74 રૂપિયા, 77.28 રૂપ્યા અને 74.39 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
સતત ત્રીજા દિવસે પણ પેટ્રોલ, ડીઝલના ભાવમાં ઘટાડો
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતની વાત કરીએ તો શનિવારે સતત ત્રીજા દિવસે પણ ક્રમશ: ઘટાડો જોવા મળ્યો છે. તેલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર દિલ્હીમાં પેટ્રોલની કિમંતમાં 11 પૈસા, કોલકત્તામાં 5 પૈસા, મુંબઈમાં 6 પૈસા જ્યારે ચેન્નઈમાં 7 પૈસાના પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે.
PETROLસતત ત્રીજા દિવસે પણ પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટ્યા
જ્યારે ડીઝલની કિંમતમાં પણ ચારેય મહાનગરોમાં ઘટીને ક્રમશ: 66.36 રૂપિયા, 68.21 રૂપિયા, 69.58 રૂપિયા તેમજ 70.19 રૂપિયા લીટર થયું છે.