ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભૂજમાં આજે બે બ્રાહ્મણ, એક અસલી એક નકલી: પરેશ રાવલ - kutch

ન્યૂઝ ડેસ્ક: બોલીવૂડ અભિનેતા અને ભાજપ સાંસદ પરેશ રાવલ આજે ભૂજમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા, જ્યાં તેમણે એક પ્રેસ કોન્ફરંસને પણ સંબોધન કર્યું હતું.  પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતાં.

file

By

Published : Apr 18, 2019, 5:56 PM IST

પરેશ રાવલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ભૂજમાં આજે બે બ્રાહ્મણ ભેગા થયા છે જેમાં એક અસલી છે અને એક નકલી છે.

પત્રકારો સાથે પરેશ રાવલની વાતચીત

ABOUT THE AUTHOR

...view details