સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ગુજરાતની કચ્છ બોર્ડર સાથે જોડાયેલા સર ક્રીક વિસ્તારમાં હિલચાલ જોવા મળી રહી છે. પાકિસ્તાને SSG કમાંડોને જે પોસ્ટ પર તૈનાત કર્યા છે, તેને ઈકબાલ બાઝવા નામથી ઓળખવામાં આવે છે.
કચ્છની સરહદે પાકિસ્તાને કમાન્ડો ખડકી દીધા, ભારતમાં હાઈ એલર્ટ - પાકિસ્તાન
કચ્છ-ભૂજ: પાકિસ્તાન એક વાર ફરી ભારત વિરુદ્ધ ષડયંત્ર કરતું હોય તેવું જણાઈ રહ્યું છે. આ અંગે તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ગુજરાતની કચ્છ બોર્ડર પર પાકિસ્તાનની હિલચાલ થઈ રહી છે.
file
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર SSGનો આ પ્રકારનો ઉપયોગ ભારત વિરોધ હિલચાલ માટે કરવામાં આવી રહ્યા હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે.