ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે કહ્યું કે, ભાજપ સત્તામાં પાછી આવી છે તે વાતને લઇને મુસલમાનોએ ડરવાની જરૂર નથી.
મુસલમાનો ભાજપની સત્તા વાપસીથી ડરશો નહીંઃ ઓવૈસી - owaisi
ન્યૂઝ ડેસ્ક: એક વાર ફરીથી દેશમાં BJPની સત્તા આવી છે. આ બાબતે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભાજપ સત્તામાં આવ્યા બાદ મુસલમાનોને ડરવાની જરૂર નથી. કારણકે ભારતનું બંધારણ દેશના દરેક નાગરિકને ધાર્મિક સ્વાતંત્રતાનો હક આપે છે.
govt
તેમણે કહ્યું કે, ભારતનું બંધારણ દેશના દરેક નાગરિકને ધાર્મિક સ્વાતંત્રયતાનો અધિકાર આપે છે. માટે મુસલમાનો ભાજપથી ડરે નહીં. દેશના વડાપ્રધાન મંદિર જઇ શકે છે તો આપણે પણ ગર્વથી મસ્જિદ જઇ શકીએ છીએ."