પોલીસના જણાવ્યા અનુસાર બંને પત્નીની હત્યા કર્યા બાદ આલમ બિહાર સ્થિત પોતાના ઘરે ભાગી ગયો હતો, જ્યાં સુધી દિલ્હી પોલીસ તેના ઘરે પહોંચે કે, તુરંત તે પાછો દિલ્હી પણ આવી ગયો હતો.
ઝઘડાથી કંટાળેલા પતિએ બંને પત્નીના ગળા દબાવી મારી નાખી - dubel murder
નવી દિલ્હી: બે પત્નીઓથી કંટાળેલા પતિએ આખરે આ બંને પત્નીના ગળા દબાવીને એક શખ્સે હત્યા કરી દીધી છે. આ ઘટના દક્ષિણ દિલ્હીની છે જ્યાં જમશેદ આલમને 27 જૂનના રોજ તેની બે પત્ની ઈસ્મત પરવીન અને જબનાની હત્યા કરવા બદલ ધરપકડ કરી છે.
file
તેને એક મિત્રને મળવા જતા સમયે જ પોલીસે દબોચી લીધો હતો.
આરોપીને પૂછતા માલૂમ પડ્યુ હતું કે, આ બંને પત્નીઓ એકબીજા સાથે દરરોજ ઝઘડા કરતી હતી જેનાથી તે કંટાળી ગયો હતો અને આખરે આવું પગલું ભરવું પડ્યું હતું.