મુંબઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 એપ્રિલ રવિવારના રોજ રાત્રે 9 કલાકે પાવર બંધ રાખી અને સતત 9 મિનિટ સુધી ઘરની બાલ્કનીમાં દીવો, મીણબતી અને મોબાઇલની ટોર્ચ લાઇટ ચાલુ રાખવા અપીલ કરી છે. જેના પગલે ગ્રિડની ચિંતામાં વધારો થયો છે.
વડાપ્રધાનના 9 કલાકે પાવર બંધ કરવાની અપીલ પર ગ્રિડની ચિંતામાં વધારો - મોદી
વડાપ્રધાન મોદીએ રવિવારે 9 કલાકે પાવર બંધ કરવા અપીલ કરી છે. જેના પગલે ગ્રિડની ચિંતામાં વધારો થયો છે.
9 કલાકે પાવર બંધ કરવાની અપીલ પર ગ્રિડની ચિંતામાં વધારો
પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશને નક્કી કર્યુ છે કે, ગ્રિડ ઠપ્પ થવાથી ગ્રિડ પર કોઇ દબાવ ન આવે અને દેશમાં પાવર ઠપ્પ ન થાય તેના પગલે ગ્રિડની ચિંતામાં વધારો થયો છે.
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાને શુક્રવારે કોરોના વાઇરસથી સંક્રમિત વિરુદ્ધ લડાઇ લડવા 5 એપ્રિલ એટલે કે રવિવારના રોજ દેશની જનતાને 9 કલાકે પાવર બંધ કરી બાલ્કનીમાં દીવો, મીણબતી અને મોબાઇલની ટોર્ચ સતત 9 મિનિટ સુધી ચાલુ રાખવા અપીલ કરી છે.