PM મોદી 27 ઓક્ટોબરે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંમેલનનું કરશે ઉદ્ધાટન
વડાપ્રધાન મોદી 27 ઓકટોબરના રોજ સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આોજિત સંમેલનનું ઉદ્ધાટન કરશે. કેન્દ્રીય તપાસ બ્યુરો દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય સંમેલનનો વિષય સતર્ક ભારત સમૃદ્ધ ભારત રાખવામાં આવ્યો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં સતર્કતા જાગ્રરુકતા સપ્તાહની સાથે યોજાય રહ્યું છે.
Modi to inaugurate conference
નવી દિલ્હી : વડાપ્રધાન મોદી 27 ઓકટોબરના રોજ સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આોજિત સંમેલનનું ઉદ્ધાટન કરશે. વડાપ્રધાનના કાર્યલય દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ સંમેલનની ગતિવિધિયોમાં સતર્કતા સંબંધી વિષયો પર ધ્યાન આપવામાં આવશે. જેમાં લોકો જાગૃતતા સંબંધી વિષયો પર ધ્યાન આપવામાં આવશે. જેમાં લોકોને જાગૃત કરવા અને નાગરિકોની સહભાગીથી સાર્વજનિક જીવનમાં અસ્મિતા અને સત્યનિષ્ઠાને ભારતના સંકલ્પમાં કોઈ કસર છોડશે નહિ.