ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બ્રિટનમાં આંબેડકર હાઉસને બચાવવા મહારાષ્ટ્ર સરકાર આગળ આવી

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે શુક્રવારના રોજ લંડનમાં આંબેડકર હાઉસને બંધ કરવાના પ્રયાસોની વિરુદ્ધમાં બે મુખ્ય વિશેષજ્ઞોની નિમણૂંક કરી છે. આંબેડકર હાઉસ એક સ્મારક છે, જો બાબા સાહેબ આંબેડકરને સમર્પિત છે. આંબેડકર હાઉલ ઉત્તર લંડનમાં 10 કિંગ હેનરી રોડ પર આવેલું છે. અહીં આંબેડકરે 1921-22માં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો હતો.

ians

By

Published : Aug 23, 2019, 11:08 PM IST

હાલમાં સ્થાનિય ઓથોરિટી ધ કામડેન કાઉંન્સિલે ચાર માળના આ સ્મારકને બંધ કરવાનું પગલું ભર્યું છે. આ ચાર માળનું સ્મારક એક રહેણાંક વિસ્તારમાં આવેલું છે. તેને બંધ કરવાની કામગીરીને ભારત સરકારે પડકાર આપ્યો છે.

આ મામલે આવતા મહિને એક સ્વતંત્ર પ્લાનિંગની બેઠક થવાની છે.

ians twitter

સ્મારકના પક્ષમાં આ મહારાષ્ટ્ર સરકારે શક્રવારના રોજ કાયદાના નિષ્ણાંત સ્ટીવેન ગાસ્ટોવિક તથઆ યોજના વિશેષજ્ઞ ચાર્લ્સ રોજની નિમણૂંક કરી છે. જે આ બેઠક પૂર્વે તપાસ હાથ ધરશે. આ તપાસ 24 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે આ મામલે પ્રખ્યાત સોલિસિટર ફર્મ સિંધાનિયા એન્ડ કંપનીની પણ સેવા લેવાનું વિચાર્યું છે.

ABOUT THE AUTHOR

...view details