ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી પેન્ટ પહેરતા નહોતા શીખ્યા ત્યારે, નેહરુ-ઈન્દિરાએ સેના બનાવી હતી: કમલનાથ - jawaharlal nehru

નવી દિલ્હી: મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે PM મોદીને આડે હાથે લેતા કહ્યું કે, પાંચ વર્ષનો જવાબ નથી આપી શકતાને દેશની સુરક્ષાની વાતો કરે છે. તેમણે કહ્યું કે, મોદીજીએ જ્યારે પાયઝામા પહેરવાનું નહોતા શીખ્યા, ત્યારે જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીએ આપણા દેશની સેના બનાવી હતી.

ફાઈલ ફોટો

By

Published : May 13, 2019, 9:48 PM IST

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ PM મોદી પર પાંચ વર્ષના કામનો હિસાબ ના આપવાનો આરોપ લગાવતા આરોપ લગાવ્યો કહ્યું કે, મોદી દેશના જવાનોના નામ પર વોટ માગી રહ્યા છે. આ સાથે વિપક્ષના ગણા દિગ્ગજ નેતા ચૂંટણી પંચથી લઈને સુપ્રીમ કોર્ટમાં જઈ ચૂંક્યા છે.

કમલનાથને મોદીને આડે હાથે લીધા

તમને જણાવી દઈ કે, PM મોદીએ અગાઉ પૂર્વ PM રાજીવ ગાંધી પર પ્રહાર કર્યા હતા. મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાજીવ ગાંધીએ INS વિરાટના ઉપયોગ પોતાના પરિવાર માટે કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details