નવી દિલ્હીઃ જામિયા હિંસા મામલામાં એલ્યુમિનાઈ એસોસિએશન ઓફ જામિયા મિલિયા ઈસ્લામિયાની પ્રેસિડન્ટ શિફા ઉર્રહમાનની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પિશિયલ સેલે સોમવારે શિફા ઉર્રહમાનની ધરપકડ કરી છે.
જામિયા હિંસાઃ એલ્યુમિનાઈ એસોસિએશનની પ્રમુખ શિફા ઉર્રહમાનની ધરપકડ - એલ્યુમિનાઈ એસોસિએશન ઓફ જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના પ્રેસિડન્ટ
દિલ્હીમાં જામિયા હિંસા મામલામાં એલ્યુમિનાઈ એસોસિએશન ઓફ જામિયા મિલિયા ઈસ્લામિયાની પ્રેસિડન્ટ શિફા ઉર્રહમાનની ધરપકડ કરવામાં આવી છે.
delhi
આ અગાઉ સ્પેશિયલ સેલે જામિયા કોર્ડિનેશન કમિટિના મીડિયા પ્રભારી સફુરા જર્ગરની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મીરાન હૈવદર પણ હિંસામાં સામેલ હોવાથી તેની ધરપકડ કરી હતી. પોલીસે આ બંને પર યુએપીએ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.