ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુપીમાં રામપુરથી ભાજપ ઉમેદવાર જયા પ્રદા સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત

ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશના રામપુરથી ભાજપ ઉમેદવાર જયા પ્રદા અને સપા નેતા આઝમ ખાન વચ્ચે વાકયુદ્ધ ચાલું થઈ ગયું છે. બંને નેતાઓ પોત પોતાની સભાઓમાં એક બીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ઈટીવી ભારત સાથે વાત કરતા કહ્યું કે, આ વખતે રામપુરની જનતાનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

By

Published : Apr 12, 2019, 6:23 PM IST

જયા પ્રદા

જુઓ ઈટીવી ભારતની જયા પ્રદા સાથે વાતચીત....

જયા પ્રદા સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત

ABOUT THE AUTHOR

...view details