- કોરોના સંક્રમણ બાદ શરીરમાં એન્ટિબોડીઝની રચના
- કોરોના થયા પછી ફરી પણ થઇ શકે છે
- શરીરમાં એન્ટિબોડીઝમાં કમી થવી
નવી દિલ્હી: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR ) ના ડાયરેક્ટર જનરલ, ડો. બલરામ ભાર્ગવે કહ્યું કે, કોરોના સંક્રમણ એક નવો કેસ છે જેને લઇને સતત અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. જેમ જેમ રિર્સચ કરવામાં આવી રહ્યા છે તેમના નવા નવા કારણો પણ સામે આવી રહ્યા છે. ભાર્ગવે કહ્યું કે, અત્યાર સુધીમાં ઘણા તબીબી અધ્યયન બહાર આવ્યા છે જેમાં એન્ટિબોડીઝના શરીરમાં રહેવાનો સમયગાળો અલગ અલગ છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા અપાઇ માહીતી