ગુજરાત

gujarat

ઈન્સ્ટાગ્રામ પર જોડાયા ગૃહપ્રધાન અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહપ્રધાન અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે હવે ગૃહપ્રધાન તરિકે સોશિયલ નેટવર્કિંગ એપ ઈન્સ્ટાગ્રામ જોઈન કર્યુ છે.

By

Published : Oct 24, 2019, 10:28 AM IST

Published : Oct 24, 2019, 10:28 AM IST

ETV Bharat / bharat

ઈન્સ્ટાગ્રામ પર જોડાયા ગૃહપ્રધાન અમિત શાહ

ree

અમિત શાહના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પર 513 પોસ્ટ છે અને તેમના 20 લાખ ફોલોઅર છે. જોકે, શાહ તો માત્ર બે જ લોકોને ફોલો કરે છે.

આપને જણાવી દઈએ કે અમિત શાહના 'ઓફિસ ઓફ અમિત શાહ' ટ્વિટર પર ટ્વિટ કરવામાં આવ્યું છે કે, કેન્દ્રિય ગૃહપ્રધાન અને ભાજપ અધ્યક્ષ હવે ઈન્સ્ટાગ્રામ પર જોડાયા છે.

ABOUT THE AUTHOR

...view details