ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાતમાં આ વર્ષે લગભગ એક લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો લક્ષ્યઃ રાજ્યપાલ

હિમાચલ પ્રદેશઃ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે હિમાચલ પ્રદેશ ખર્ચા વગરની પ્રાકૃતિક ખેતી ઝડપથી અપનાવી રહ્યા છે અને દેશના બીજા રાજ્યો પણ આ મૉડલને અપનાવવા માટે તૈયાર છે. હિમાચલના ખેડૂતોની પ્રાકૃતિક ખેતીના અનુભવો વિશે જાણવા ઉત્સુક છુ, હિમાચલના ખેડૂતો આ પ્રકારની ખેતી માટે શુભેચ્છાના પાત્ર છે. આ ખેડૂતો મહેનત અને દ્રઢ સંકલ્પ સાથે ખેતી કરે છે.

ગુજરાતના આ વર્ષ લગભગ એક લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો લક્ષ્યઃ રાજ્યપાલ
ગુજરાતના આ વર્ષ લગભગ એક લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો લક્ષ્યઃ રાજ્યપાલ

By

Published : Dec 29, 2019, 7:10 PM IST

આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, ગુજરાતમાં પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને આ સબંધમાં 14 ઓક્ટોબરના રોજ ગાંધીનગરમાં 4000 ખેડૂતોનેનું સંમેલન બોલાવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 25000 ખેડૂતોએ આ પદ્ધતિથી માહિતી આપવામાં આવી છે. ગુજરાતના આ વર્ષે લગભગ એક લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જ્યારે આ પ્રકારની ખેતી કરવામાં હરિયાણા અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને રસ દાખવ્યો છે.

વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં પણ હિમાચલનું મૉડલ લાગુ કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યાં છે અને તેના સારા પરિણામ આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details