ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓ દ્વારા કાવડારામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની એક ટુકડી પર હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મિરના જૂના શ્રીનગરમાં ગ્રેનેડ વડે હુમલો, 3 ઈજાગ્રસ્ત - kawdara
જમ્મુ-કાશ્મિરઃ જૂના શ્રીનગરના કાવડારા વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમા ત્રણ લોકો ઘાયલ થયા હતા.
જૂના શ્રીનગરમાં ગ્રેનેડ વડે હુમલો, 3 ઈજાગ્રસ્ત
જો કે, આ હેન્ડ ગ્રેનેડ ટ્રાંસફોર્મર પાસે ફુટી ગયો હતો. જેથી મોટી જાનહાની ટળી હતી. આ હુમલાની જવાબદારી હજૂ સુધી કોઈ આતંકી સંગઠને સ્વીકારી નથી.