બલોદાબાજારઃ જિલ્લાના ફેસલા ગામમાં બે સગી બહેનોની સાથે 8 શખ્સોએ સામુહિક દુષ્કર્મ કર્યુ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આજથી લગભગ 2 મહિના પહેલા બે સગી બહેનો તેમના મિત્રો સાથે ફરવા માટે ઘરની બહાર નીકળી હતી. જેમને 8 શખ્સોએ રોકી હતી. જેમાં 2 સગીરો પણ સામેલ હતા. તે બધા શખ્સો સાથે મળીને તે બે બહેનોની પીટાઇ કરી.અને તે તેમની પીટાઇ કરીને પછી ત્યાથી ભાગી ગયા હતા. જેમના પછી તેમને તે 2 બહેનો પર સામુહિક દુષ્કર્મ કર્યુ હતુ. સામુહિક દુષ્કર્મમાં તે યુવતીઓનો એક કઝીન ભાઇ પણ છે. તે બધા આરોપીઓને પોલીસે ધરપક્ડ કરી લીધી છે..
છત્તીસગઢઃ બાલોદાબજારમાં 2 સગી બહેનો પર 8 શખ્સોએ આચર્યું દુષ્કર્મ - શખ્સોએ સામુહિક દુષ્કર્મ કર્યુ
છત્તીસગઢના બલોદાબાજાર જિલ્લાના ફેસલા ગામમાં બે સગી બહેનોની સાથે 8 શખ્સોએ સામુહિક દુષ્કર્મ કર્યુ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં તે યુવતીઓનો એક પિતરાઇ ભાઇ પણ છે. હાલ આરોપીઓને પોલીસે ધરપક્ડ કરી છે.
બલોદાબાજારની પોલીસ અધિક્ષક પાસેથી મળેલી માહિતી મુજબ જ્યારે 8 શખ્સોએ 2 યુવતી પર સામુહિક દુષ્કર્મ હતુ અને તે વીડિયો પણ શખ્સોએ તેમના મોબાઇલમાં રેકોર્ડ કર્યો હતો. તે 8 શખ્સો માંથી એક સખ્શે તે વીડિયો તેમના એક મિત્રને મોકલ્યો હતો. અને એક શખ્સે તે યુવતીઓને ઘમકી આપીને ફરી તેમના પાસે બોલાવી હતી. તેથી તે યુવતીઓ ડરી ગઇ હતી અને તેમને તે સમગ્ર વાત તેમના પરિવારને જણાવી હતી. પરિવારે તે સમગ્ર ધટના વીશે પોલીસને જાણ કરતા તેે સમગ્ર ધટનાનો ખુલાસો થયો હતો. પોલીસને સુચના મળી હતી કે, બુધવારે રાત્રે 11 વાગ્યે આરોપીઓને ગીરફતાર કર્યો હતા.