વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખર્જીને આપી શ્રદ્ધાંજલિ
દિલ્હીમાં બપોરે પ્રણવ મુખર્જીના અંતિમ સંસ્કાર, PM એ આપી શ્રદ્ધાંજલિ - undefined
10:35 September 01
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખર્જીને આપી શ્રદ્ધાંજલિ
07:01 September 01
આજે દિલ્હીમાં લોધી ઘાટ પર થશે અંતિમ સંસ્કાર
દિલ્હીમાં આજે બપોરે 2.30 લાગ્યે લોધી સ્મશાન ઘાટ પર પ્રણવ મુખર્જીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
20:39 August 31
શ્રીલંકાના વડાપ્રધાન મહિદા રાજપક્ષેએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
શ્રીલંકાના વડાપ્રધાન મહિદા રાજપક્ષેએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
20:34 August 31
છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
20:31 August 31
ભૂટાનના વડાપ્રધાન લોટે શેરિંગે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
ભૂટાનના વડાપ્રધાન લોટે શેરિંગે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
20:31 August 31
પ્રખ્યાત ગાયિકા લત્તા મંગેશકરે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
પ્રખ્યાત ગાયિકા લત્તા મંગેશકરે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
20:20 August 31
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
20:19 August 31
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
20:04 August 31
કોંગ્રસ નેતા દિગ્વિજય સિંહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
કોંગ્રસ નેતા દિગ્વિજય સિંહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
20:00 August 31
બાબા રામદેવે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
બાબા રામદેવે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
19:54 August 31
કોંગ્રેસ નેતા અહેમદ પટેલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
કોંગ્રેસ નેતા અહેમદ પટેલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
19:53 August 31
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
19:46 August 31
મારોરી બાપુએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
મારોરી બાપુએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
19:45 August 31
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
19:35 August 31
કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ અમિત ચાવડાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ અમિત ચાવડાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
19:34 August 31
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
19:33 August 31
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
19:33 August 31
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
19:32 August 31
રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું
19:32 August 31
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું
19:12 August 31
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
19:12 August 31
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
19:03 August 31
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
19:03 August 31
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પ્રણવ મુખર્જીના નિધન પર ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પ્રણવ મુખર્જીના નિધન પર ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
18:53 August 31
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
18:53 August 31
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
18:33 August 31
પ્રણવ મુખર્જીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ
પ્રણવ મુખર્જીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. રામનાથ કોવિંદ ટ્વીટમાં લખ્યું કે, પ્રણવ મુખર્જીના નિધનના સમાચારથી દુખી છુ. તેમનું જવું એક યુગનો અંત છે. પ્રણવ મુખર્જીએ દેશની સેવા કરી છે, આજે તેમના નિધનથી સમગ્ર દેશ દુખી છે.
18:32 August 31
પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્ટીટ કરીને પિતાના નિધનની જાણકારી આપી.
પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્ટીટ કરીને પિતાના નિધનની જાણકારી આપી હતી.
18:30 August 31
વડાપ્રધાન મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.રામનાથ કોવિંદ ટ્વીટમાં લખ્યું કે, પ્રણવ મુખર્જીના નિધનના સમાચારથી દુખી છુ. તેમનું જવું એક યુગનો અંત છે. પ્રણવ મુખર્જીએ દેશની સેવા કરી છે, આજે તેમના નિધનથી સમગ્ર દેશ દુખી છે.
18:16 August 31
પ્રણવ મુખર્જીએ 84 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું દિલ્હીની આર્મી હોસ્પિટલમાં નિધન થયું છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મસ્તષ્કની સર્જરી કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હતા. જે બાદ તેઓ વેન્ટિલેટર પર હતા. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્ટીટ કરીને પિતાના નિધનની જાણકારી આપી હતી.
પ્રણવ મુખર્જીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. રામનાથ કોવિંદ ટ્વીટમાં લખ્યું કે, પ્રણવ મુખર્જીના નિધનના સમાચારથી દુખી છુ. તેમનું જવું એક યુગનો અંત છે. પ્રણવ મુખર્જીએ દેશની સેવા કરી છે, આજે તેમના નિધનથી સમગ્ર દેશ દુખી છે.
પ્રણવ મુખર્જી 2012 થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યાં હતા. 2019માં તેમણે દેશનો સર્વોચ્ય પુરસ્કાર ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
ભારત સરકારે 31 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.