નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્ર્પતિ પ્રણવ મુર્ખર્જીએ ફેફસાનાની બીમારીનો ઇલાજ શરૂ છે. મંગળવારે તેમના રેનલ પેરામિટર અવ્યવસ્થિત હોવાથી તબિયત લથડી હતી. તે વાતની જાણકારી દિલ્હીમાં સ્થિત આર્મી રિર્સચ એડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુર્ખજીના ફેફસાની બીમારીનો ઇલાજ શરૂ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુર્ખજીને ફેફસાની બીમારીનો ઇલાજ શરૂ છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુર્ખજીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુર્ખજીને ફેફસાની બીમારીનો ઇલાજ શરૂ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુર્ખજીના ફેફસાની બીમારીનો ઇલાજ શરૂ છે. તેમની તબિયતને ધ્યાનમાં રાખી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.