વિદેશ પ્રધાન એસ જયશંકર ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં ઔપચારિક રીતે પાર્ટીમાં સામેલ થયા છે. તેમણે 30 મે એ પ્રધાન પદના શપથ લીધા હતા.
વિદેશ પ્રધાન એસ જયશંકર ઔપચારિક રીતે થયા BJPમાં સામેલ
નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકર આજે ઔપચારિક રીતે પાર્ટીમાં સામેલ થયા છે. ત્યાર બાદ તેમને રાજ્યસભાના સાંસદ બનાવી શકે છે.
dfbhdgb
મીડિયા રિપોર્ટ અનુસાર, ભાજપ તેમને ગુજરાતના રાજ્યસભા માટે ઉમેદવાર બનાવી શકે છે. તેમને શપથ લેવાના છ મહિનાની અંદર કોઈપણ સંસદના સભ્ય બનવું જરુરી છે.