ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા કેસના ચુકાદાને લઇ લખનઉમાં પોલીસ અધિકારીઓની ફ્લેગ માર્ચ

લખનઉ: અયોધ્યા રામ મંદિરને લઇને સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય સંભળાવશે જેને લઇને લખનઉમાં પોલીસ અધિકારીઓએ ફ્લેગ માર્ચ યોજી હતી. જેમાં અધિકારીઓ પોલીસ અધિકારીઓને નિર્ણયને લઇને જવાનોને તત્પર રહેવા મહત્વના આદેશ પણ આપ્યા છે.

અયોધ્યા કેસના ચુકાદાને લઇને લખનઉમાં પોલીસ અધિકારીઓની ફ્લેગ માર્ચ

By

Published : Nov 9, 2019, 8:21 AM IST

અયોધ્યા રામ મંદિરને લઇને આજે સવારે 10.30 કલાકે સુપ્રિમ કોર્ટ નિર્ણય સંભળાવશે જેને લઇને અધિકારીઓ જેવા રે ADG, ADM, SSP સહીતના અધિકારીઓ ફ્લેગ માર્ચ યોજી હતી અને શહેરના દરેક વિસ્તારનું સઘન ચેકીંગ કર્યુ હતું અને પોલીસ અધિકારીઓને મહત્વના આદેશ પણ આપ્યા હતાં. જેમાં દરેક ચાર રસ્તાઓ પર જવાનને તૈનાત કરવાની મહત્વની સુચના પણ આપી હતી. આ નિર્ણયને લઇને તંત્ર પણ સંપુર્ણ પણે સજ્જ છે.

અયોધ્યા કેસના ચુકાદાને લઇ લખનઉમાં પોલીસ અધિકારીઓની ફ્લેગ માર્ચ

ABOUT THE AUTHOR

...view details